ટીંડોળા બટાકાનું શાક

Brinda Bhatt
Brinda Bhatt @Brinda_Bhatt
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામટીંડોળા
  2. 50 ગ્રામબટાકા
  3. 1 ચમચીતેલ
  4. 2 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  5. 1/2 ચમચી હળદર
  6. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટિંડોળા બટાકા સાફ કરીને સમારી લો

  2. 2

    એક કડાઈમાં તેલ લઇ,ટીંડોળા અને બટાકા નો વઘાર કરો

  3. 3

    જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી ચડવા દો,અધકચરું ચડે એટલે,આદુ મરચાની પેસ્ટ ઉમેરો

  4. 4

    પાંચ મિનિટ ચડવા દો

  5. 5

    ત્યારબાદ ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Bhatt
Brinda Bhatt @Brinda_Bhatt
પર

Similar Recipes