ચૌસેલા (Chausela Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#CRC
#છતીસ ગઢ રેસિપી

ચૌસેલા (Chausela Recipe In Gujarati)

#CRC
#છતીસ ગઢ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ચોખા નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૧/૪ ટી સ્પૂનઅજમો
  4. ૧/૪ ટી સ્પૂનહળદર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં જરૂર મુજબ પાણી લઈ તેને ગરમ કરવા મુકો પછી પાણી માં અજમો હળદર અને મીઠું નાખી પાણી ઉકળવા દો

  2. 2

    પાણી ઉકળવા લાગે એટલે તેમાં ચોખા નો લોટ એડ કરી ને બરાબર હલાવો લો લોટ ને એકદમ ફટાફટ હલાવું જેથી ગાઠાં ના પડે

  3. 3

    પછી લોટ થોડો ઠંડો થાય એટલે તેને સહેજ તેલ વાળો હાથ કરીને મસળી ને તેના નાના લુવા કરી કરી ને તેની પૂરી વની લી

  4. 4

    પછી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે પૂરી ઓ ને ગરમ.તેલ માં તળી લો અને ચોસૈલા. સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes