પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

Kirti Kukadiya
Kirti Kukadiya @KirtiKukadiya
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. 1ઝૂડી પાલક
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી ધાણાજીરૂ
  7. ૧ ચમચીતલ
  8. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં બધા મસાલા તલ આદુ આદુ લસણની પેસ્ટ અને ઝીણી કાપેલી પાલકની ઉમેરી લો

  2. 2

    જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

  3. 3

    તેમાંથી થેપલા વણી તવી ઉપર બંને બાજુ તેલ મૂકી શેકી લેવા

  4. 4

    ગ્રીન ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Kukadiya
Kirti Kukadiya @KirtiKukadiya
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂

Similar Recipes