પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)

Tejal Vashi @Tejal21
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં ઉપર જણાવ્યા મુજબ ઘઉં નો લોટ લઇએ એમા ઉપર જણાવ્યા મુજબના મસાલા ઉમેરવું.
- 2
ત્યાર બાદ એમાં 3-4 ચમચી તેલ અને 3-4 ચમચી દહીં ઉમેરવું ત્યાર બાદ પાલક ઉમેરી રોટલી થી થોડો કડક લોટ બાધી. 10 મિનિટ રહેવા દેવું.
- 3
ત્યાર બાદ રોટલી જેવા વળી ગુલાબી રંગ ના શેકી લેવા.ત્યાર છે આપણા પાલકના થેપલા આને ગરમ ગરમ સોસ,ગ્રીન ચટણી કે આથેલા મરચા સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ પાલકના થેપલા (Dal Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujrati#cookpadindia દાળ અને પાલકનુ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે તો આજે મેએકદમ ટેસ્ટી, હેલ્ધી અને સોફ્ટ મગની દાળ અને પાલકના થેપલા બનાવ્યા છે Bhavna Odedra -
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujaratiલંચબોક્શ માં આપવા માટે થેપલા બનાવ્યા છે ઝડપથી બની જાય છે, સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાલક હોવાથી હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaપાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.Komal Pandya
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
થેપલા (Thepla Recipe In Gujarati)
હેલ્ધી લછેદાર થેપલાઆપડે બધાને એક breakfast ma સુ બનાવીએ આ પ્રશ્ન આવતા હસે.આજે મે એક નવા ટાઈપ ના થેપલા બનાવ્યા. જેવા બે જાત નો આનંદ છે થેપલા અને લછેદાર પરાઠા નું.છે ને નવી વાનગી ...ચાલો આજે હેલ્થી લછેદાર થેપલા બનાવીએ. હેલ્થી એટલે કે મે ઘઉં નો લોટ વાપર્યો છે Deepa Patel -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
પાલક થેપલા(Palak Thepla)
પાલક થેપલા બોવ જ ટેસ્ટી ને બનાવા માં પણ easy છે.મારા ઘર માં થેપલા જોડે બધા ને ચા ભાવે છે,આ થેપલા સાથે કેરી નો છુંદો બોવ મસ્ત લાગે છે.#CB6 surabhi rughani -
મેથીવાળા થેપલા(Methi thepla Recipe in Gujarati)
#GA4#week20#theplaથેપલા ગુજરાતી સાથે જોડાયેલ એક વાનગી...ગુજરાતી નું નામ આવે એટલે થેપલા યાદ આવે જ..થેપલા લાંબા સમય સુધી બગડતા ન હોવા થી સફર માં સાથે લઈ જવામાં આવે અને ચા, દહીં કે રાયતા મરચા બધા જ સાથે મિક્સ થતા હોવા થી શાક ની જરૂર રહેતી નથી. KALPA -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20# THEPLA શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે અને હું તેનો વિન્ટરમાં મેક્સીમુમ યુઝ કરતી હોઉં છું મારે ત્યાં શિયાળામાં નાસ્તામાં થેપલા ખૂબ જ બનતા હોય છે થેપલાં અને ઉપર ઠરેલું ઘી !! વાહ!!!મજા પડી જાય !!! SHah NIpa -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક થેપલા (Palak Thepla Recipe in Gujarati)
#GA4#week20#Theplaથેપલા એ ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો છે.જે સવારે નાસ્તા માં કે ટિફિન કે ટા્વેલીંગ માટે બેસ્ટ ઓપ્શન છે.થેપલા મેથી કે દુઘી ના બનાવાય છે.અહીં મેં પાલક ના થેપલા બનાવ્યા છે,જે હેલ્ધી ને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
લેફ્ટઓવર વઘારેલી ખિચડી થેપલા (Leftover Vaghareli Khichdi Thepla Recipe In Gujarati)
આ થેપલા માં મગની દાળ અને બીજા મસાલા છે એટલે હેલ્ધી પણ છે. #LO Mittu Dave -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે થેપલા વિવિધ જાત ના થેપલા બનાવા માં આવે છે.થેપલા એ બે્કફાસ્ટ માટે કે ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
થેપલા (Thepla Recipe in Gujarati)
થેપલા એટલે ગુજરાતીઓ ની ફેવરિટ નાસ્તો. દુનિયા ના કોઈ પણ ખૂણે ફરવા જાય પણ ગુજરાતી થેપલા તો સાથે લઈ ને જ જાય.થેપલા ને તમે ચા અથવા કોફી સાથે ખાય શકાય.મને તો ગરમા ગરમ થેપલા અથાણાં સાથે ખાવાની મજ્જા આવે.#GA4#Week4#Gujarati Shreya Desai -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
#CB6પાલક થેપલા એ ખુબ જ હેલ્થ માટે વરદાનરૂપ છે.. પાલક માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે.. વડી બાળકો પાલક ની ભાજી ખાતાં નથી.. એટલે આ રીતે થેપલા બનાવી ને ખવડાવી શકાય.. Sunita Vaghela -
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
મેથી પાલકના થેપલાં (Methi palak Thepla Recipe in Gujarati)
#GA4#Week20..થેપલા સહેલી ને ઝટપટ તૈયાર થતી વાનગી છે.ને મરચાં દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
#GA4#WEEK20શિયાળા માં ભાજી સરસ મળે, એટલે એ બહાને ભાજી ખવાય અને એમાં પણ થેપલા એટલે ગુજરાતી નો સૌથી મનપસંદ નાસ્તો Bhoomi Talati Nayak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515602
ટિપ્પણીઓ