પાકી કેરી નો રસ (Paki Keri Ras Recipe In Gujarati)

Mox Solanki
Mox Solanki @cook_35640433

પાકી કેરી નો રસ (Paki Keri Ras Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. 1 કિલોપાકી કેરી
  2. ૧ નાની વાટકીખાંડ
  3. 1 ગ્લાસદૂધ
  4. ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પાકી કેરીની છાલ ઉતારી લો અને એના પીસ કરો.

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં કેરીના ટુકડા નાખો, તેની અંદર બરફના ટુકડા, દૂધ અને ખાંડ નાખી ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    હવે એક તપેલીમાં રસ કાઢી, તેની અંદર સૂંઠનો પાઉડર નાખી હલાવી ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકો.

  4. 4

    ઠંડા પાકી કેરીના રસને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mox Solanki
Mox Solanki @cook_35640433
પર

ટિપ્પણીઓ

Similar Recipes