પાકી કેરી નો રસ (Paki Keri Ras Recipe In Gujarati)

Saroj Fataniya @saroj9694
રાંધવાની સૂચનાઓ
- 1
પાકી કેરી ને ચોખા પાણી થી ધોઈ નાખવી પછી એક બાઉલ માં તેના નાના પીસ કરવા
- 2
પછી એક મિક્સર ના નાના બાઉલમાં
- 3
તે નાના કેરી ના પીસ કર્યા નાખી તેમાં 2 ચમચી ખાંડ નાખી સરખું એકરસ કરો
- 4
પછી તેને 5 minit સુધી મિક્સર ના ખાના માં ક્રશ કરી
- 5
તેમાં 5,7 બડફાના ટુકડા નાખી સરસ રીતે હલવી
- 6
પછી તેને બાઉલ માં કાઢી લેવો
- 7
તયાર છે કેરી નો રસ 🥰
Similar Recipes
-
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
-
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ઉનાળા માં કેરી સારા પ્રમાણ માં મળે છે .કેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે .ઉનાળા માં શાક ઓછા મળે છે તો કેરી હોય તો જમવું ગમે છે .જમવામાં કેરી નો રસ હોય તો શાક ની પણ જરૂર પડતી નથી .#RC1 Rekha Ramchandani -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
કેરી નો રસ(Mango Ras)
ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ. Bhavana Ramparia -
કેરી નો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કેરી નો રસ અને પૂરીએકાદશી ના ઉપવાસ માં કાંઈ મીઠું મીઠું તો જોઈએ જ તો આજે મેં કેરી નો રસ બનાવ્યો. ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ખાવા પીવાની મજા આવે. Sonal Modha -
પાકી કેરી નું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
નામ પર થી જ આપણને ખ્યાલ આવે છે કે પાકી કેરીનું શાક પાકી કેરી માં થી ઉનાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી ડીશ છે જે 20 મિનિટની અંદર બનાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં તાજા શાક મેળવવામાં થોડી તકલીફ પડતી હોય છે તો શાકની અવેજીમાં આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ફ્લેવરફુલ, ખાટી-મીઠી સબ્જી છેસ્વાદિષ્ટ લાગે છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
હાફૂસ કેરી નો રસ(Haphus Keri no ras recipe in Gujarati)
#KR ભારત નું ઉનાળા ની સિઝન માં આવતી કેરી એક એવું ફળ છે જે દરેક ને ભાવે છે.અથાણું,છૂંદો કે રસ કાઢી ને આનંદ લેવામાં આવે છે.આ ફી એવું છે જેને ઘણા બધાં પ્રકારે ખાઈ શકાય છે.એટલે જ તો તેને ફળો નો રાજા કહેવાય છે.હાફૂસ કેરી માંથી રસ બનાવ્યા છે.જે સ્વાદ માં એકદમ મીઠી હોય છે. Bina Mithani -
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આ ઉનાળા માં મળતું ફળ છે આનો ઉપયોગ સ્વીટ ડીશ તરીકે થાય છે તેને કાપીને, જ્યુસ બનાવી ને શાક બનાવીને આઈસ્ક્રીમ બનાવી ને વપરાઈ છે જે મોટેભાગે બધાને પ્રિય હોઈ છે મારું તો પ્રિય છે જ.એરટએટ કન્ટેનર માં ડી પ ફ્રીઝર માં મૂકી બારેમાસ માટે સ્ટોરેજ કરી શકો છો. Bina Talati -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujarati કેરીનો રસ આ વખતે કેસર કેરી મા મજા નથી... એ મીઠાશ..... એ કેરી ની પતલી સ્કીન .... હજી સુધી નથી આવી.... એમા ખાંડ ઉમેરવી જ પડે છે.... ઉપર ૧ ટીપીકલ સ્મેલ આવે છે.... Ketki Dave -
-
-
-
-
-
કેરી નો રસ(Keri Ras Recipe In Gujarati)
વિટામિન એથી ભરપૂર ઘરે પકવેલી કેરી ના રસં નો ટેસ્ટ જ અલગ હોય chhe Healty n Testy..... Sonal Karia -
-
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras. Bela Doshi -
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
ઉનાળા માં જેટલી કેરીઓ ખાવી હોય એટલી ખાઈ લેવી..પછી સ્ટોરેજ કરીને શિયાળા માં કે ચોમાસામાં વગર સીઝન નો રસ ખાવા માં કોઈ રસ નથી..જે ટાઈમે જે મળે તે ભરપેટ ખાઈ લેવું..સંગ્રહ કરવો સારો નહિ..👍🏻😊 Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16202724
ટિપ્પણીઓ