રાંધવાની સૂચનાઓ
- 1
કેળાના ટુકડા કરી લેવા તેમાં બધા મસાલા અને ખાંડ ઉમેરી મિક્સ કરો
- 2
કડાઈમાં તેલ ગરમ કરી કેળા વઘારવા
- 3
મિક્સ કરી ત્યારબાદ તેમાં પાણી ઉમેરો પછી તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરવું
- 4
કેળા ચડી જાય ત્યારબાદ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
-
-
-
-
-
-
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
-
-
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
પાકા કેળા નું શાક(Paka Kela Nu Shak Recipe In Gujarati)
#ફટાફટઆ શાક ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214459
ટિપ્પણીઓ