શેર કરો

ઘટકો

  1. સ્વાદ મુજબ સંચળ પાઉડર (ઓપ્શનલ)
  2. 1/2 ચમચીલીંબુનો રસ
  3. 1 નંગનાનો ટુકડો આદુ
  4. 7-8ફુદીનાના પાન
  5. ટુકડાબરફના
  6. 1બાઉલ કાળી દ્રાક્ષ
  7. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર માં ધોયેલી દ્રાક્ષ લઈ તેમાં ખાંડ, લીંબુનો રસ, ફુદીનાના પાન, અને આદુનો ટુકડો ઉમેરી સાથે 2-4 ટુકડા બરફના ઉમેરી ક્રશ કરીલો.

  2. 2

    ગરણી ની મદદ થી ગાળી લો. જરૂર જણાય તો 1/2 કપ જેટલું પાણી ઉમેરી શકાય.

  3. 3

    સર્વિંગ ગ્લાસ માં કાઢી લો. ઉપર સંચળ પાઉડર મિક્સ કરી સર્વ કરો.

  4. 4

    દ્રાક્ષ નો ઠન્ડો ઠન્ડો જયૂસ ત્યાર છે. જ્યૂસ ને ત્યાર કરી તરત જ પી લેવો નહીતો તેનો સ્વાદ અલગ થઇ શકે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes