રસા વાળી મેગી (Rasa Vali Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી કટકી નાખી કુક કરવું,થોડી વારે તેમાં ટામેટાં ઉમેરો.
- 2
બીજી બાજુ એક બોલ માં પાણી ઉમેરી તેમાં મેગી,અને મસાલો નાખી કુક કરવું.
- 3
કાંદા ટામેટા થઈ જાય એટલે મેગી તેમાં ઉમેરવી.મીઠું,મરચુ પાઉડર ઉમેરી સરખું કુક કરવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેગી (Maggi Recipe In Gujarati)
મારા સન ની એકદમ ફેવરિટ રસા વાળી મેગી...રોજ સ્કૂલ થી આવીને પૂછે માં મેગી બનાયવી? પણ હું એને મોંથ માં એક જ વાર બનાવી આપુ.#મોમ Anupa Prajapati -
-
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
-
-
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#RB5#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
-
-
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સેઝવાન મેગી (Schezwan Maggi Recipe In Gujarati)
જો તમે દરેક વખતે એકજ ટેસ્ટની મેગી ખાઈને કંટાળી ગયા હોય તો સેઝવાન મેગી એ ખૂબજ અલગ ટેસ્ટ ની મેગી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી અને તીખી છે. Vaishakhi Vyas -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
-
મેગી ઓનિઓન પકોડા(Maggi Onion Pakoda recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૫બધાને ભાવે એવાં પકોડા !!! ચોમાસામાં તો વરસાદ પડતો હોય અને એક બાજુ ગરમાં ગરમ આ પકોડા મળી જાય તો કેવી મજા પડી જાય નઈ!!!! Khyati's Kitchen -
મેગી મસાલા નૂડલ્સ(Maggi Masala noodles recipe in gujarati)
#માઇઇબુક#post4#Maggi#સ્નેકસ Mitu Makwana (Falguni) -
સ્ટ્રીટ સ્ટાઈલ મેગી (Street Style Maggi Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesઆ મેગીનો આનંદ ટ્રેકીંગ કરતા કે પહાડો પર ફરવા જઈએ અને ભૂખ લાગે ને ઠંડીમાં ગરમાગરમ કઈ ખાવાની ઈચ્છા થાય અને સ્ટ્રીટ સ્ટાઈલ મેગી મળી જાય તો જાણે સ્વર્ગ જ મળી જાય. Dr. Pushpa Dixit -
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219048
ટિપ્પણીઓ