મેગી પાસૅલ (Maggi Parcel Recipe In Gujarati)

Hiral Panchal @cook_18343649
મેગી પાસૅલ (Maggi Parcel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં મેદાનમાં નો લોટ લઈ તેમા મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, તેલ, દહીં નાખી બરાબર હલાવી લો પછી તેમા જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી 1 કલાક સુધી રહેવા દો હવે ઉપર થોડું તેલ લગાવી બરાબર મસળી લો
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરો તેમા મેગી બાફી લો
- 3
હવે તેને ઠંડી કરી લો પછી તેમા મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફલેકસ નાખી બરાબર હલાવી લો
- 4
હવે એક વાટકી મા સેઝવાન ચટણી, મેયોનેઝ, ચીઝ સપ્રેમ નાખી બરાબર હલાવી લો
- 5
હવે લોટ માથી લુઓ લો રોટલી વણી લો પછી તેના પર બનાવેલું ડીપ લગાવી ત્રિકોણ વાડો વચ્ચે મેગી મુકી પાસે વાડી લો
- 6
હવે તેને કુકર મા 15 થી 20 મિનિટ સુધી બેક કરો સર્વિગ પ્લેટ માં લો ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vaishali Vora -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
-
ઝીંગી પાર્સલ- સ્ટફ બીટરૂટ મસાલા મેગી(Zinggy Parcel Stuffed Beetroot Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#ડોમીનોસ સ્ટાઈલ Zingy Parcel with beetroot masala MaggiVery less butter and oil so it's healthy for everyone Sheetal Chovatiya -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
-
-
-
-
-
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
-
મેગી મેજીક નુડલ્સ ભેળ (Maggi Magic Noodles Bhel Recipe In Gujarati)
#maggiMagicMinutes#Collab#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣8️⃣#porbandar#cookpadindia#cookpadgujrati#maggiBhel#maggiNoodles Payal Bhaliya -
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
-
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
-
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656529
ટિપ્પણીઓ (2)