મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

20 mins.
3 servings
  1. 1પેકેટ મેગી
  2. 1પેકેટ મેગી મસાલા
  3. 1 tbspઆદું મરચાં ની પેસ્ટ
  4. 1/2 tspગરમ મસાલો
  5. 1/4 tspહળદર
  6. 1/2 tspલાલ મરચું
  7. 1 tspમેંદો
  8. 2 tspચોખા નો લોટ
  9. 2 tbspબેસન
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ચપટીસોડા
  12. પાણી જરૂર મુજબ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    પાણી બોયલ કરી એમાં મેગી બાફી લો. મેગી થઈ જાય એટલે પાણી નિતારી લેવું.

  2. 2

    ઠંડુ પડે એટલે એમાં બધા લોટ અને મસાલા તથા સોડા ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરા માં થી ભજીયા ના બોલ્સ બનાવી લો.

  3. 3

    ગરમ તેલ માં ભજીયા તળી લો અને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes