મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#KR

શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 3 નંગહાફૂસ કેરી
  2. 5 કપઅમૂલ દૂધ
  3. 10-12 ચમચીખાંડ
  4. 1બાઉલ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ના કટકા કરી મિક્સર માં કેરી ના કટકા, ખાંડ, દૂધ અને બરફ ઉમેરી ગ્રાઇન્ડ કરી શેક તૈયાર કરવો.

  2. 2

    શેક ને ઠંડો થવા ફ્રીઝ માં 1/2 કે એક કલાક સુધી મૂકી દો. ગરમી માં એકદમ ઠંડો મેંગો મિલ્ક શેક સર્વ કરવો. શેકમાં આઈસ્ક્રીમ ઉમેરી પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes