મેંગો મિલ્ક શેક (Mango milk shake recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#goldenapron3
#Week 17
#સમર
#મોમ
ઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવે છે અને ફક્ત ત્રણ વસ્તુઓની મદદથી ફટાફટ બની જાય છે..

મેંગો મિલ્ક શેક (Mango milk shake recipe in Gujarati)

#goldenapron3
#Week 17
#સમર
#મોમ
ઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવે છે અને ફક્ત ત્રણ વસ્તુઓની મદદથી ફટાફટ બની જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પાકી કેરી
  2. 1 ગ્લાસદૂધ
  3. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જાર માં ખાંડ અને કેરી ના ટુકડા નાખી ને ક્રશ કરી લો.

  2. 2

    હવે દૂધ નાખી ને બરાબર ક્રશ કરી લો... ફ્રીજ માં ઠંડુ થવા દો અને પછી પીરસો

  3. 3

    હવે ઠંડુ થાય એટલે ગ્લાસ માં કાઢી પીરસો...ધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes