વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#MDC

મારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. પેકેટ હક્કા નૂડલ્સ
  2. ૧ નંગગાજર
  3. ૧/૨ નંગ કેપ્સિકમ
  4. ૫૦ ગ્રામ કોબીજ
  5. ૩ નંગનાની ડુંગળી
  6. ૫/૬ કળી લસણ
  7. ૨ ચમચીસોયા સોસ
  8. ૧ ચમચીરેડ ચીલી સોસ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ચમચીખાંડ
  11. 1/2 ચમચી મરી નો ભૂકો
  12. ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને લાંબા અને પાતળા સમારી લેવા અને લસણ ને ઝીણું સમારી લેવું....ત્યાર બાદ નૂડલ્સ ને એક લોયા માં પાણી મૂકી ૮૦% બાફી લ્યો.

  2. 2

    ત્યાર બાદ બીજા એક પેન માં તેલ મૂકી તે ગરમ થાય એટલે ત્રણ લસણ,ડુંગળી,કેપ્સિકમ, કોબીજ, ગાજર નાખી ૫ મિનિટ હલાવતા રહેવું...ત્યાર બાદ બાફેલા નૂડલ્સ નાખી સોયા સોસ અને ચીલી સોસ નાખી ૫ મિનિટ હલાવવું...આમ ગરમ ગરમ નૂડલ્સ તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes