હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ.
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ૩ ગ્લાસ પાણી ઉકળવા મૂકો, એમાં ૧ ચમચી મીઠું અને ૧ ચમચી તેલ નાંખો. પાણી ઉકળે ત્યાં શાક સમારી રોખો.
- 2
પાણી ઉકળે ત્યાં સુધી નુડલ્સને તોડીને છુટી પાડો.
- 3
હવે ઉકળતાં પાણીમાં નુડલ્સ નાંખી ઉકાળો.
- 4
૫ મિનિટ પછી ચેક કરો. નુડલ્સ ચડી જાય એટલે ચારણીમાં કાઢી લો અને તરત જ ઠંડુ પાણી રેડો.
- 5
હવે નુડલ્સનો મસાલો ભભરાવી ફોક વડે સરસ રીતે મિક્સ કરી લો.
- 6
ત્યાં સુધીમાં એક તવલામાં તેલ મૂકી ઝીણું સમારેલું લસણ, આદુ અને મરચા સાંતળો.
- 7
હવે સમારેલી ડુંગળી નાંખી સાંતળો.
- 8
હવે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, મીઠું નાંખી હલાવો.
- 9
બધાં જ સમારેલા શાક અને નુડલ્સ ઉમેરી ફુલ ગેસે હલાવો.
- 10
સરસ મિક્સ થઈ જાય એટલે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#MBR1#Week1 હક્કા નૂડલ્સ ઘરે બનાવવા અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે.. તમને ભાવતાં વેજીટેબલ અને સોસ સાથે ફટાફટ તૈયાર થઇ જાય.. Sunita Vaghela -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)