મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)

Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17

મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ મગ
  2. 1/2 કપ ચણા
  3. 2 ચમચીરાજમા
  4. 2 ચમચીમઠ
  5. 2 ચમચીશીંગદાણા
  6. 2 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. 1ટામેટુ
  10. 1 ચમચીખાંડ
  11. 1/2 ચમચી ધાણાજીરૂ
  12. 1/2 ચમચી લાલ મરચું
  13. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા કઠોળ અને ૪ થી ૫ કલાક પલાળી રાખવા

  2. 2

    ચણા રાજમા અને શીંગદાણા ને કુકર માં મીઠું નાખી બાફી લેવા

  3. 3

    મગ અને મઠ અને વરાળે બાફી લેવા

  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરી જીરુ અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી ટામેટા ઉમેરો

  5. 5

    ટામેટાં ચડી જાય એટલે બધો મસાલો કરી બાફેલાં કઠોળ અને શીંગદાણા ઉમેરવા

  6. 6

    થોડું પાણી ઉમેરી ચડવા દેવું ખાંડ ઉમેરવી

  7. 7

    બધુ બરાબર ચડી જાય એકરસ થાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17
પર

ટિપ્પણીઓ

Similar Recipes