મિક્સ કઠોળ ઢોસા(mix kathol dosa recipe in Gujarati)

Jay Jain
Jay Jain @cook_25097031

મિક્સ કઠોળ ઢોસા(mix kathol dosa recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 કલાક
4 સર્વિંગ્સ
  1. 2 ચમચીચોળી
  2. 2 ચમચીમગ
  3. 2 ચમચીકાબુલી ચણા
  4. 4 ચમચીમઠ
  5. 2 ચમચીચોખા નો લોટ
  6. 2 ચમચીચણા નો લોટ
  7. પાણી જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીખાવા નો સોડા
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 કલાક
  1. 1

    મગ, કાબુલી ચણા અને ચોળી પલારી દો.

  2. 2

    મઠ ને પણ અલગ થી પલારી દો.

  3. 3

    બધા કઠોળ મિક્ષી જાર માં લઇ ને ક્રશ કરી દો. ત્યાર બાદ તેમાં ચોખા અને ચણા નો લોટ ઉમેરો અને મિક્સ કરો.

  4. 4

    તેમાં મીઠું અને સોડા ઉમેરો અને મિક્સ કરી લો.

  5. 5

    ગરમ તવા તેલ લગાવી પર ઢોસા ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jay Jain
Jay Jain @cook_25097031
પર
https://www.youtube.com/channel/UCjdtKD_f7gO4gRz2tk_8vew
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes