મિક્સ કઠોળ નો રગડો 

Deepti Maulik Tank
Deepti Maulik Tank @cook_17591320

મિક્સ કઠોળ નો રગડો 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપલીલાં વટાણા
  2. 1 કપસફેદ વટાણા
  3. 2 ચમચીદેશી ચણા
  4. 2 ચમચીરાજમા
  5. 2 ચમચીમગ
  6. 2 ચમચીમઠ
  7. 2 ચમચીકાબુલી ચણા
  8. 2ડુંગળી
  9. 2ટામેટાં
  10. 2 ચમચીલસણ ની પેસ્ટ
  11. 4 ચમચીતેલ
  12. 2-3લવિંગ
  13. 1 ટુકડોતજ
  14. 2સૂકા લાલ મરચા
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીલાલ મરચું
  17. 1 ચમચીગરમ મસાલો
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 1 કપચવાણું
  20. 1 કપદાડમ
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા કઠોળ ને 7-8 કલાક પલાળવા. ત્યારબાદ બાફી લેવા.

  2. 2

    કડાઈ મા તેલ મૂકી આખા મસાલા, લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખી શેકવું. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખવા. સહેજ શેકાય એટલે ટામેટાં નાખી દેવા.

  3. 3

    તેલ છૂટે એટલે બાફેલા કઠોળ નાખી મીઠું નાખી દેવું. તૈયાર છે રગડો

  4. 4

    પ્લેટ મા કાઢી ઉપર ચવાણું, કોથમીર અને દાડમ નાખી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepti Maulik Tank
Deepti Maulik Tank @cook_17591320
પર

ટિપ્પણીઓ

Similar Recipes