મસાલા ખીચડી

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 1/2 કપખીચડિયા ચોખા
  2. 1/2 કપતુવેર દાળ
  3. 1/4 કપમસુર દાળ
  4. 1/4 કપમગ દાળ
  5. 2મીડીયમ નંગ ડુંગળી
  6. 2નાના લીલા મરચા
  7. 2મીડીયમ સાઈઝ બટાકા
  8. 8-10લસણ ની કળી
  9. 1નાનો ટુકડો તજ
  10. 23 લવિંગ
  11. ટુકડોનાનો આદુ નો
  12. 23 ઈલાયચી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 મોટો ચમચોતેલ/ઘી અને માખણ
  15. 2 ચમચીહળદર
  16. 2 ચમચીલાલ મરચું
  17. 2 ચમચીગરમ.મસાલો
  18. 45 મીઠા લીમડા ના પાન
  19. 45 મરી દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી જ દાળ ને મિક્સ કરી ને 30 મિનિટ પલાળી રાખવી. બટાકા,ડુંગળી,મરચાં ને સમારી લેવાના મીડીયમ સાઈઝ ના હવે એક વાસણ માં તેલ/ઘી અને માખણ ઉમેરી તેમાં તજ,લવિંગ, ઇલાયચી, મીઠા લીમડા ના પણ ઉમેરી ડુંગળી લસણ ઉમેરી ને સાંતળો

  2. 2

    ત્યારબાદ ડુંગળી માં હળદર,લાલ મરચું, મીઠું,ગરમ મસાલો ઉમેરી ને 1 ગ્લાસ પાણી ઉમેરી દેવું ત્યાર બાદ સમારેલા મરચા બટાકા અને પલાળેલી ખીચડી ઉમેરી દેવી અને ખીચડી ને થોડી ઉકળવા દેવી

  3. 3

    ત્યારબાદ તેને 4 5 વહીસલ લગાવી ને કુકાર ઠંડુ પડે ત્યારે ગરમ.ગરમ કઢી,લીલી ચટણી સાથે પીરસવું.

  4. 4

    અહીંયા તમે દાળ સાથે દલિયા લઇ શકો છો અને શાક માં બીજા શાક તેમજ મકાઈ પાલક એ રીતે અલગ અલગ વેરીએશન માં ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes