ડબલ તડકા ધનુર્માસ ખીચડી વિથ ખાટી મીઠી કઢી

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#ખીચડી #ધનુર્માસ
શિયાળા માંજ તો આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવાની હોય. તો ચાલો ધનુર્માસ આવતાં પહેલાજ આપણે ધનુર્માસ ની ખીચડી બનાવી લઈએ.આ ખીચડી ખુબ હેલ્ધી છે. મારાં ઘરે તો ઉતરાયણ ના દિવસે આ ખીચડી બને છે. સાથે ઊંધિયું તો ખરું જ.

ડબલ તડકા ધનુર્માસ ખીચડી વિથ ખાટી મીઠી કઢી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ખીચડી #ધનુર્માસ
શિયાળા માંજ તો આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવાની હોય. તો ચાલો ધનુર્માસ આવતાં પહેલાજ આપણે ધનુર્માસ ની ખીચડી બનાવી લઈએ.આ ખીચડી ખુબ હેલ્ધી છે. મારાં ઘરે તો ઉતરાયણ ના દિવસે આ ખીચડી બને છે. સાથે ઊંધિયું તો ખરું જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીચડી માટે :
  2. 1 1/2(દોઢ કપ) બાસમતી ચોખા
  3. 1/2 કપતુવેર ની દાળ
  4. 1/4 કપમગ દાળ
  5. 1/4 કપચણા દાળ
  6. 1 નાની ચમચીલાલ મરચું
  7. 1/2 નાની ચમચીહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. વધાર માટે 1માટે :
  10. 4 મોટી ચમચીઘી
  11. 4નંગ લવિંગ
  12. 1 ટુકડોતજ
  13. 2નંગ ઈલાયચી
  14. 1નંગ મોટી ઈલાયચી
  15. 1તમાલ પત્ર
  16. 1વઘાર નું મરચું
  17. 1/2 ચમચીરાય
  18. 1/2 ચમચીજીરું
  19. ચપટીહિંગ
  20. 1લીલું મરચું જીણું કાપેલું
  21. 1 ઇંચનો ટુકડો આદું છીણેલું
  22. વઘાર 2 માટે :
  23. 1 ચમચીઘી
  24. 5-6આખા કાજુ ના બે ફાડિયા કરેલા
  25. 5-6આખી બદામ ના બે ફાડિયા કરેલી
  26. 7-8કિશમિશ (opational)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માપ મુજબ ચોખા ને બધી દાળ ભેગી કરી બે ત્રણ વાર ધોઈ લો. પછી તેમાં 2 1/2(અઢી)ગણું પાણી નાખો.i

  2. 2

    વઘાર 1.. ની સામગ્રી વારા ફરતી નાખો. વઘાર તતડે પછી હિંગ નાખી દાળ ચોખા નાખો. થોડી લચકા પડતી હોય એટલે એ પ્રમાણે પાણી નાખવું ચોખા નવા જુના હોય તો એ પ્રમાણે ફેરફાર કરી શકાય. કૂકર બંધ કરી 3 સીટી વાગે પછી 5મિનિટ ગેસ ધીમો કરી સીજવા દો. પછી ગેસ બંધ કરો. ઠંડુ પડશે પછી જ બીજો વઘાર કરવો.

  3. 3

    કુકર ઠંડુ પડે પછી વઘાર 2 કરો.. એક વઘારીયા માં ઘી લઇ તેમાં કાજુ બદામ નાખો. તરત જ લાલ થઇ જશે તેને ખીચડી પર નાખો.એટલે ધ્યાન રાખજો બળી ના જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes