ખીચડી (Khichdi Recipe in Gujarati)

Minaxi Rohit @Amirishika73
ખીચડી (Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી ને સમારી ધોઈ ને મૂકી દેવા. તમારી ઈચ્છા મુજબ ના શાકભાજી લઇ શકો છો.
- 2
બાકીના ના મસાલા તૈયાર કરી લેવા.
- 3
તપેલી કે કુકર માં તેલ મૂકી પેહલા સૂકા તેજાના, સીંગદાણા નાખી આખા લાલ મરચા નાખવા. ત્યાર બાદ રાઈ તેમજ જીરું નાખી રાઈ ફૂટે પછી લીમડા ના પાન, લસણ આદુ મરચા ની પેસ્ટ નાખી ઝીણા સમારેલા ટામેટા વઘાર માં નાખવા. ટામેટા સહેજ સોફ્ટ થઈ જાય એટલે બધા શાકભાજી ઉમેરો.
- 4
2ગ્લાસ પાણી નાખી દો. પછી દાળ અને ચોખા ધોઈ મિક્સ કરી દો.
- 5
મરચું, હળદર, મીઠુ, ધાણાજીરું પાઉડર, નાખી બરાબર હલાવી કુકર બંધ કરી લો. 3 સીટી વગાડી ગેસ બંધ કરો.
- 6
કુકક ની હવા નીકળી જાય પછી ખોલી ને ગરમ મસાલો તેમજ કોથમીર નાખી કુકર પાછુ ઢાંકી લો.
- 7
5 મિનિટ પછી ગરમ ગરમ ખીચડી સર્વ કરો.
- 8
મેં મસાલા છાસ સાથે સર્વ કરી છે. કઢી સાથે પણ સારી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujarati#મિક્સ વેજ ખીચડી Vyas Ekta -
ખટ્ટમીઠી કઢી અને ખીચડી(khattmithi kadhi khichdi Recipe in gujara
#goldenapron3#માઇઇબુક#પોસ્ટ13.નાના મોટા સૌ ને ભાવે તેવી અને ડિનર મા ઓલ ટાઈમે ફેવરિટ તેવી ખટ્ટમીઠી કઢી અને ખીચડી. Krishna Hiral Bodar -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી(Mix Veg Khichdi Recipe in Gujarati)
#GA4#week7ખીચડી એક એવું ધાન્ય છે જે ગુજરાતી ઓ ના ઘર માં રાત્રે વાળું માં બનતી હોય છે.ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે.ખીચડી બનાવવા ની રીત દરેક ની અલગ - અલગ હોય છે.આજે મે મારી પસંદ ના શાક ઉમેરીને મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે. Jigna Shukla -
માટી ના હાંડલા ની દેસી ખીચડી
#માઇઇબુક#post3એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી Archana Ruparel -
-
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
ગુગળી સ્પેશિયલ ખીચડી ઓસન(guggli special khichdi osan recipe in Gujarati)
ખીચડી સામાન્ય એવી એક વાનગી છે. ખીચડી ઘણા પ્રકાર ની બને છે. અમે દ્વારકા ના ગુગળી અને આજે હું તમારા બધા ની સાથે શેર કરીશ અમારી સ્પેશિયલ ખીચડી.અમારા ઘરમાં તો સુ સમાજ ની ફેવરિટ આખા દ્વારકા માં પ્રખ્યાત તોચાલો જોઈએ તેની રેસીપી .મને આશા છે બધા ને ગમશે. Lekha Vayeda -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૨ખીચડીનું નામ સાંભળીએ એટલે એના જેવું બનાવામાં સરળ, અને પચવામાં સરળ અને સુપર હેલ્ધી વાનગી. અને એમાં જો લીલા શાકભાજી ભળી જાય તો દહીં પાપડ સાથે તો તમે બીજું કંઈ માંગો જ નહિં. ખરું ને!!! એવી જ આજે હું બનાવી રહી છું વેજિટેબલ ખીચડી Khyati's Kitchen -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13806845
ટિપ્પણીઓ (2)