વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

#KS1
અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે.
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1
અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને મગની મોગર દાલ બે ત્રણ વાર ધોવા. પછી તેને 10 મિનિટ પલારી રાખો.
- 2
પછી બટાકા, ડુંગળી, ટામેટા, અને કેપ્સિકમ લો. તેને સમારી લો. તેમાં તુવેર ના દાણા પણ લો.
- 3
હવે એક કઢાઈ માં ઘી ને તેલ મૂકી તેમાં રાઈ, તલ, હિંગ નાખો. હવે તેમાં આખા લવિંગ, તજ, મારિયા ને આદુ લસણ નું પેસ્ટ પણ નાખો. હવે તેમાં હળદર નાખો. પછી સમરેલા શાક નાખી હલાવો. એમાં મરચું, ધાણાજીરું પણ નાખો. હવે તેને હલાવો. આ વઘાર તૈયાર છે.
- 4
આ વઘાર કુકર માં નાખી ને હલાવી દો. તેમાં મીઠુ પણ નાખો. હવે કુકર બંધ કરી ગેસ પર મુકો.બે સીટી વાગે એટલે ગેસ બંધ કરો.
- 5
કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલો. ગરમા ગરમ ખીચડી તૈયાર. તેને ચમચા થી હલાવી દો.
- 6
વઘારેલી ખીચડી ગરમ હોય તો એકલી પણ ખાઈ શકાય છે.તેને ગરમ જ ખાવાની મજા આવે. પણ તેને દહીં, પાપડ, પાપડી, કઢી, છાશ અથાણું જોડે ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 વઘારેલી Khichdi લગભગ બધાના ઘરે બનતી હોય છે healthy અને tasty બને છે Dhruti Raval -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Jayshree Soni. આજે મારા માટે વધારેલી ખીચડી ચોખા અને તુવેર દાળ ની ખીચડી બનાવી. #CB1 Jayshree Soni -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 આજના સમયમાં વધારે લોકો બ્રેકફાસ્ટ બોલતા રહ્યા છે પરંતુ જૂના કાળમાં લોકો શિરામણ કહેતા હતા રાતના વધેલી ખીચડી નું સવારે શિરામણ અલગ અલગ રીતે જેઠા પણ ઘણી વખત વઘારેલી ખીચડી પણ ખાતા તો આજે આપણે જુના ખાનની વઘારેલી ખીચડી ખાઈ અને અનુકૂળ સ્વાદ માણીએ Varsha Monani -
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
-
વઘારેલી ખીચડી
#ઇબુક૧#૧૯ વઘારેલી ખીચડી ગુજરાતી લોકો ની ઓળખ છે. ખીચડી એ આપડા દેશ નો પારંપરિક ખોરાક છે. ઘણા મંદિર ની અંદર ખીચડી પ્રસાદ રૂપે આપવામાં આવે છે. Chhaya Panchal -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (2)