મેંગો ફાલુદા

Juliben Dave
Juliben Dave @julidave

કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹
#KR
#RB6
વીક 6
માય રેસીપી ઈબુક📒📕📗
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣
#APR

મેંગો ફાલુદા

કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹
#KR
#RB6
વીક 6
માય રેસીપી ઈબુક📒📕📗
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣
#APR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ટેબલ સ્પૂનમેંગો પલ્પ (કેસર કે અલફાન્ઝો લેવી)
  2. 1 ટે સ્પૂનકેરીના ટુકડા
  3. 1 ટે સ્પૂનતકમરીયા (પલાળી ને લેવા)
  4. 2 સ્કૂપવેનિલા આઈસ્ક્રીમ
  5. 1 કપદૂધ
  6. 1/2 કપવૅમીસીલી સેવ મીલ્ક
  7. 1 ટે સ્પૂનખાંડ
  8. 2 ટેબલ સ્પૂનકટ કરેલો સુકો મેવો(કાજુ, બદામ પિસ્તા)
  9. 1 ટે સ્પૂનટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરો. પછી તેમાં 1 ટેબલ સ્પૂન વૅમીસીલી ઉમેરો. સેવ ચઢી જાય છે એટલે તેમાં ખાંડ ઉમેરી દૂધ ને ઠંડુ કરી લો.

  2. 2

    હવે એક ગ્લાસ માં પહેલા મેંગો પલ્પ ઉમેરો, ત્યાર બાદ તેમાં 1 ટે સ્પૂન કટ કરેલી મેંગો ના બારીક પીસ ઉમેરો. હવે બનાવેલ વૅમીસીલી નું દૂધ અને તકમરીયા ઉમેરો હવે સુકો મેવો, ટુટી ફ્રુટી ઉમેરી ઉપર વેનિલા આઈસ્ક્રીમ ના 2 સ્કૂપ મુકી ઉપર એક ચમચી કેરીનો રસ ઉમેરી ઠન્ડુ ઠન્ડુ પીરસો,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes