કેરી ની ગોટલા માથી બનતી ગોટલી

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#RB6 Week 6

કેરી ની ગોટલા માથી બનતી ગોટલી

#RB6 Week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મીનીટ
  1. 10/15 નંગકેરી ના સુકવેલ ગોટલા
  2. 4-5 ચમચીસંચળ પાઉડર
  3. 1 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

15/20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગોટલા ને કુકર મા મીઠું સ્વાદમુજબ ને હળદર નાખી 2/3સીટી વગાડી લો.હવે ઠંડુ પડે એટલે ગોટલા ને હથોડી થી યા પરાત થી તોડવા ના એટલે આખી ગોટલી નીકળ શે

  2. 2

    પછી તેની ઉપર ની છાલ કાઢી નાખવી હવે ગોટલી ને છીણ કરી મુખવાસ પણ બને ને પાતળી ચિપ્સ કરી ઉપર થી સંચળ પાઉડર ભભરાવી પછી તાપમા સૂકવવા મુકવી.

  3. 3

    સુકાઈ જાય પછી એરટાઈટ ડબા મા ભરી લો.આખુ વર્ષ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes