રાંધવાની સૂચનાઓ
- 1
ગોઠલા ને કુકર મા મીઠું નાખી ને 4,5 સિટી વગાડવિ પછી ગોઠલા ને દસતા થી ભાંગી લેવા અને ગોઠલી કાઢી નાખવી
- 2
ખમણી થી ગોઠલી ને ખમણી લેવી અને 1 દીવસ તડકા મા સુકવી દેવી
- 3
સુકાય જાય એટ્લે લોયા મા ઘી મૂકવું અને પછી ગોઠલી નાખવીઅને સંચળ નાખવું અને જલજીરા પાઉડર નાખવો અને #મિક્સ કરી લેવું અને 5,10 મિનીટ ગોઠલિ ને શેકવી
- 4
ગોઠસલિ નો મુખવાસ તૈયાર સર્વિંગ પ્લેટ મા સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોઠલી નો મુખવાસ(gothli no mukhvas in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 6#વિક્મીલ1 #વીક1 #પોસ્ટ 2#સોમવાર Vandna bosamiya -
-
-
કેરી ની ગોટલી નો મુખવાસ
#RB6#KR#cookoadindia#cookoadgujaratiકેરી ના ગોટલા ફેંકી દેવા કે તેનો આ રીતે ઉપયોગ કરી મુખવાસ બનાવવો? તમે જણાવો......હું માનું છું કે ફેંકી દેવા યોગ્ય નથી જ. सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ગોટલી નો મુખવાસ
#KRમુખવાસ તો બધા ના મન ગમતા જ હોઈ છે અને આ ગોટલી નો મુખવાસ તો ખુબ જ ટેસ્ટી લાગે છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Arpita Shah -
-
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરી ની ગોટલી માં વિટામિનB12 ભરપૂર માત્રામાં હોય છે. માટે કેરી ખાધા પછી ગોટલી ને સુકવી ને તેનો મુખવાસ બનાવવો જોઈએ. Ranjan Kacha -
-
-
-
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
*ગોઠલી નો મુખવાસ*
"આમ તો આમ ગુઠલીયો કે દામ"_કેરી તો બધાંને ભાવે પણ ગોઠલા ને ફેંકી દેવા કરતાં મુખવાસ બનાવો.બહુંજ સરસ લાગે છે.#મેંગો# Rajni Sanghavi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221128
ટિપ્પણીઓ (8)