કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#KR
ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો કેરીનો રસ પીવાની ખૂબજ મજા આવે છે.

કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)

#KR
ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો કેરીનો રસ પીવાની ખૂબજ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩-૪ વ્યકિત
  1. ૩ નંગમોટી એપલ મેંગો
  2. ખાંડ જરૂર મુજબ
  3. પાણી જરૂર મુજબ
  4. બરફ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરીના કટકા કરો અને મિક્સરમાં લઈ તેમાં જરૂર મુજબ ખાંડ, બરફ તથા પાણી ઉમેરી ક્રશ કરી તેને ગાળી લો અને ઠંડો કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes