કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#KR
#cookpadindia
#Cookpadgujarati
કેરીનો રસ
આ વખતે કેસર કેરી મા મજા નથી... એ મીઠાશ..... એ કેરી ની પતલી સ્કીન .... હજી સુધી નથી આવી.... એમા ખાંડ ઉમેરવી જ પડે છે.... ઉપર ૧ ટીપીકલ સ્મેલ આવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો કેસર કેરી પાણી મા પલાળેલી
  2. ૩ ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ કેરી ને ૩ કલાક પાણી માં પલાળી રાખો... એને ઘોળી લો... હવે ૧ તપેલીમાં એનો રસ કાઢો.... ગોટલા- છોતરાં ને ૧ કપ પાણી માં ધોઇ લેવા....

  2. 2

    હવે એને કેરી ના રસ સાથે મીક્ષ કરો

  3. 3

    રસ ને મીક્ષી મા ક્રશ કરી ગાળી લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes