બેસન

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

ગરમી મા શાક ની બદલે ...ચણા ના લોટ માથી બનાવેલ બેસન ગરમ પરોઠા સાથે ખાઈ શકાય... #RB7

બેસન

ગરમી મા શાક ની બદલે ...ચણા ના લોટ માથી બનાવેલ બેસન ગરમ પરોઠા સાથે ખાઈ શકાય... #RB7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2લોકો માટે
  1. 2 વાડકીચણા નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ચમચી હળદર
  4. 3/4 કળી લસણ પીસેલુ
  5. 1ચમચી લાલ મરચુ
  6. 2 નંગ ઝીણા સમારેલ લીલા મરચા
  7. 4-5 ડાળખી લીલા ધાણા
  8. વધાર માટે
  9. 3-4 ચમચી તેલ
  10. 1 ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ લોટ ને પાત્ર ખીરુ કરવુ. તેમા મીઠું.હળદર.લાલ મરચુ બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે પેન મા તેલ ગરમ કરો તેમા રાઈ નાખી તોડે એટલે પીસેલુ લસણ લીલા મરચા સાતળી ખીરુ નાખી 5/7મીનીટ હલાવવુ.

  3. 3

    થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ પર થી ઉતારી લો ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes