પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
પનીર કાઠી રોલ

પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
પનીર કાઠી રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૧ ચમચીતેલ મોણ માટે
  4. ૧ ચમચીઘી
  5. સલાડ માટે :
  6. ૧ નંગ મોટી ડુંગળી
  7. ૧ નંગલીલુ મરચુ ઝીણુ સમારેલુ
  8. મીઠું સ્વાદમુજબ
  9. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  10. સ્કેવર પનીર ટીકી શેકવા વગર ની
  11. ૨ ટેબલ સ્પૂનફુદીના કોથમીર ચટણી
  12. ૧ ટેબલ સ્પૂનતંદૂરી મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ના લોટમા મીઠું, મોણ & દહીં નાખી કઠણ લોટ બાંધો & હવે ઘી નાંખી લોટને પરોઠા જેવો સોફ્ટ કરો.. ૧\૨ કલાક બાજુમા રાખો

  2. 2

    ૧ લૂવો લઇ મોટો ગોળ વણો & નોનસ્ટિક લોઢીમા બંને બાજુ ઘી નાંખી શેકો.. બીજી બાજુ નોનસ્ટિક તંદુર લોઢીમા પનીર ટીકી શેકવા મુકો & માખણ નાંખી ચારે બાજુ શેકો.... પરાઠા વાળો ગેસ બંધ કરી ૧ ડીશ મા કાઢો

  3. 3

    પરોઠા ઉપર પહેલા ડુંગળી નુ સલાડ પાથરો... એના ઉપર ગ્રીન ચટણી રેડો.... એના ઉપર પનીર ટીકા સ્કેવર મૂકો... એને વચ્ચેથી કટ કરી....સ્કેવર કાઢી એના ઉપર તંદૂરી મસાલો ભભરાવી.... એનો રોલ વાળો... & લોઢી પર શેકી લો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes