પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#PC
#cookpadindia
#Cookpadgujarati
પનીર અફઘાની કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકોથમીર
  2. ૧/૨ કપ ફુદિનો
  3. ૧/૪ નંગ ડુંગળી ના ટૂકડા
  4. લીલુ મરચુ
  5. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  6. ૨ સ્લાઇસચીઝ
  7. ૧૦ નંગ પલાળેલા કાજુ
  8. ૧ કપદહીં
  9. ૩/૪ કપ ક્રીમ
  10. ૧/૪ કપ પાણી
  11. મીઠું સ્વાદમુજબ
  12. ૧/૪ ટીસ્પૂન મરી
  13. ૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
  14. ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
  15. ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
  16. ૧ ટેબલ સ્પૂનતેલ +૧ ટેબલ સ્પૂન બટર
  17. તમાલપત્ર
  18. ૫ નંગ લવીંગ
  19. તજનો ટૂકડો
  20. ૧ નંગમોટી ઇલાઇચી
  21. ૧ નંગ લીલુ મરચુ ૨ ટૂકડા કરેલુ
  22. ૧ ટીસ્પૂનઆદુ ઝીણુ સમારેલુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષર જાર મા કોથમીર, ફુદિનો,લીલુ મરચુ, ડુંગળી, પલાળેલા કાજુ, આદુ લસણ ની પેસ્ટ, ચીઝ સ્લાઇસ અને પાણી નાંખી ક્રશ કરો.... હવે ૧ મોટા પહોળા મીક્ષીંગ બાઉલ મા દહીં & ક્રીમ નાંખી મીક્ષ કરો...હવે ક્રશ કરેલુ મીક્ષર, મીઠું, મરી પાઉડર, કસુરી મેથી, ચાટ મસાલો, ગરમ મસાલો & જીરા પાઉડર નાંખી મીક્ષ કરો... હવે પનીરના ટૂકડા ને એમા મેરીનેટ કરી ૧ ડીશ મા કાઢી લેવા.. બાકીનુ મીક્ષર બાજુમા રાખો....

  2. 2

    હવે ૧ બાજુ ૧ ગ્રીલ પેનગરમ થયે એમા પનીરના ટૂકડા ને ફાસ્ટ તાપે ગ્રીલ કરવા મૂકો..... બીજી બાજુ ૧ નોનસ્ટિક પેન મા તેલ & માખણ ગરમ થયે તમાલપત્ર, લવીંગ, તજ, મોટી ઇલાઈચી, લીલુ મરચુ & આદુ બાય & બાય નાંખો.... સાંતળો... થોડીવાર પછી એમા મેરિનેશન વાળુ મીક્ષર નાંખો.... ૧ ઉબાલ આવે ત્યાં સુધી હલાવતા રહો... પછી ધીમા તાપે ૧૦ મિનિટ થવા દો.. & સાથે સાથે પનીર ને ઉલટાવી દેવા.... & બીજી બાજુ ગ્રીલ થઈ જાય એટલે ગેસ બંધ કરો...

  3. 3

    હવે ગ્રેવી મા થોડુ પાણી નાંખી ઉકળે એટલે પનીર ના પીસ એમા હવે થી મૂકો & ગ્રેવી ઘટ્ટ થયે ગેસ બંધ કરી દો... હવે સર્વિંગ પ્લેટ મા કાઢો.... કોથમીર & કાંદા રીંગ થઈ સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes