કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

Saroj Fataniya
Saroj Fataniya @saroj9694

કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 થી 3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકારેલા
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. 2 ચમચા જેટલું તેલ
  4. ચપટી હળદર
  5. 2 થી 3 ચમચીલાલ મરચાં પાઉડર
  6. 1 ચપટીજેટલી રાઈ
  7. 9 થી 10 લસણ ની કળી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કારેલા લેવાના પછી તેની છાલ કાઢી નાખવી અને તેને નાના ટુકડા કરીલેવા પછી તેમાં ચપટી એક મીઠું નાખી 5 મિનિટ સુધી રાખવા પછી લસણ ની પેસ્ટ બનાવી

  2. 2

    પેલા તો આપડે એક કુકર માં 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી પછી તેમાં લસણ ની પેસ્ટ નાખી સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર 2 થી 3 ચમચી મરચું પાઉડર

  3. 3

    નાખી બધું બરાબર હલાવવું 5 મિનિટ સુધી સાંતળવું પછી તેમાં સમારેલા કરેલા નાખી બધું મિસ્ક કરવું ચપટી એક ખાંડ પણ નાખી શકાય

  4. 4

    પછી તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી 3 થી 4 સિટી વાગવા દેવી

  5. 5

    પછી કુકર નીચે ઉતારી તેમાં સમારેલી કોથમીર નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Fataniya
Saroj Fataniya @saroj9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes