કાજુ કરેલા નું શાક (Kaju Karela Shaak recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કરેલા ને લાંબા સમારી મીઠું માં ચોળી થોડી વાર રેવા દો. જેથી કડવાશ ઓછી થઇ જાય. બટેટા ને લાંબા સમારી લો. લસણ અને ટામેટા ની પેસ્ટ બનાઈ લો. હવે કરેલા ને નીચવી ને તળી લો. બટેટા ને કાજુ પણ તળી લો.
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરી રાઈ અને હિંગ નાખો પછી ટામેટા અને લસણ ની પેસ્ટ નાખો પછી હલાવો પછી તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું નાખો.
- 3
હલાવી થોડી વાર ચડવા દો પછી તેમાં તળેલા કરેલા, કાજુ અને બટેટા નાખો. પછી હલાવો
- 4
પછી તેમાં ગોળ નાખો ધાણાભાજી નાખી હલાવી 5 મિનિટ રેવા દો.
- 5
તો તૈયાર છે કાજુ કરેલા નું શાક તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કરેલા નું શાક
#ટ્રેડીશનલ #ગુજરાતી વાનગીકડવું પણ ના લાગે અને એકદમ ટેસ્ટી ટ્રેડીશનલ ગુજરતી કરેલા નું શાક. Hetal Vithlani -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
કાજુ કરેલા નું શાક (Kaju karela nu shak recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #ગર્ડ #માઇઇબુક #પોસ્ટ૨૭ #વીકમીલ૩ #ફ્રાયવરા સ્ટાઈલ ટેસ્ટી કાજુ કરેલા નું શાક Harita Mendha -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#goldenapron3#week24#gourd Yamuna H Javani -
-
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVFઆવ રે વરસાદ!🌨️🌨️ધેબરિયો પરસાદ!ઉની ઉની રોટલી, ને કરેલા નું શાક. Shital Jataniya -
કરેલા બટેટાનું ક્રિષ્પી શાક
કરેલા નું શાક પણ ઘણા લોકો બનાવતા જ હોયછે ઘણા લોકો ભરેલા આખા કરેલા નું શાક બનાવે છે ઘણા લોકો કરેલા ડુંગળીનું શાક બનાવેછે ઘણા લોકો રેગ્યુલર કરેલા બટેટા નું થોડું ગ્રેવી વાળું હોય તેવું બનાવેછે તો આજે મારા ઘરમાં જે રીતનું બનેછે તે રીત તમને જણાવી દવું Usha Bhatt -
કાજુ કારેલા નુ લોટવાલુ શાક (Kaju Karela Lotvalu Shak Recipe In Gujarati)
#LB કાજુ કરેલા નુ લોટવાલુ શાક એકદમ ટેસ્ટી લાગે છે નાના મોટા બધા ને ભાવે તેવુ બને છે. Harsha Gohil -
દાલ મખની
#ડિનર#સ્ટારદાલ મખની એ પંજાબ અને ઉત્તર ભારત ની વાનગી છે. જે ભાત તથા પરાઠા, કુલચા બંને સાથે સારી લાગે છે. Deepa Rupani -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાજુ કારેલા નુ શાક(Kaju Karela Shaak Recipe in Gujarati)
કારેલા હેલ્થની દૃષ્ટિએ સારા છે પણ છોકરાઓ કારેલાનું શાક ખાતા હોતા નથી તેથી મેં તેમાં કાજુ અને બટાકાનો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે Dipti Patel -
કરેલા બટાકા નું શાક કુકર માં (Karela Bataka Shak In Cooker Recipe In Gujarati)
એવુ કહેવાય છે કે, કડવા કારેલા ના ગુણ ના હોય કડવા. કડવા કારેલા હેલ્થ માટે ગુણો નો ભંડાર છે.. ડાયાબિટીસ ના દર્દી ઓ માટે તો આશિર્વાદ સમાન છે..આજે કુકર માં ખુબ સરળ રીતે શાક બનાવ્યું છે જોઈ લો recipe.. Daxita Shah -
કરેલા ડુંગળી નું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EB#Week6Tipsકારેલાનું શાક કડવું લાગે છે તેથી બાળકો ખાતા નથી. કારેલા સાથે ડુંગળી નાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે. અને કારેલા સમારી તેમાં મીઠું નાખી થોડી વાર રહેવા દેવું અને પછી તેને હાથ થી નીચોવી બધું જ પાણી કાઢી લેવું. પછી તેમાં ગોળ નાખવાથી કરેલા નું શાક ખુબ સરસ લાગે છે. Jayshree Doshi -
-
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
કાજુ અને કારેલા નું આ શાક બનાવામાં સરળ છે તેમજ રસોઈયા મહારાજ બનાવે તેવું જ બને છે.#HP Pravina -
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
#GA4 #week4 #gujaratiલીલવા મુઠીયા નું શાક એ એક પારંપરિક ગુજરાતી શાક છે. શિયાળા દરમિયાન લીલવા સરસ મળે છે, તો આ શાક બનાવી શકાય છે. જે ઊંધિયા ને ભળતો સ્વાદ ધરાવે છે. તેને પૂરી, રોટલી કે ભાખરી સાથે માણી શકાય છે. Bijal Thaker -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
કાજુ કારેલા અને ગુલિયા નું શાક (Kaju Karela & Guliya Nu Shak Recipe In Gujarati)
કાજુ કારેલા નું શાક તો બધાએ ખાધું હશે પણ આજે હુ એક યુનિક રેસીપી લાવી છું. આ શાક જે કારેલા નહીં ખાતા હોય એ લોકોને પણ ભાવશે. આ રેસિપી સાથે અમારી બહુ જૂની યાદો જોડાયેલી છે. આ શાક મારી બા બહુ ટેસ્ટી બનાવતી હતી. આ શાક ની રેસીપી મારી મમ્મી બા પાસેથી શીખી છે અને હું મારી મમ્મી પાસેથી શીખી છું તો થયું કે લાવ તમારી સાથે પણ આ શાકની રેસિપી શેર કરું. Shah Rinkal -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13810436
ટિપ્પણીઓ (5)