કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)

Rutva Makwana
Rutva Makwana @rutva_makwana

કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4 નંગકારેલા
  2. ૨ નંગડુંગળી
  3. 2 ચમચીટેલ
  4. 2 ચમચીલસણ
  5. 1 ચમચીગોળ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરું પાઉડર
  10. 1 ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા ધોઈ સાફ કરો તેના કટકા કરવા

  2. 2

    ડુંગળી સમારી લેવી,કારેલા ના કટકા મીઠું નાખી દસ પંદર મિનિટ રહેવા દેવું

  3. 3

    કડાઈમાં તેલ લઈ ગરમ કરી લસણનો વઘાર કરવો

  4. 4

    કારેલા દબાવી પાણી કાઢી લઇ કઢાઈમાં નાખો,તેમાં હળદર નાખી ચડવા દેવું

  5. 5

    પછી તેમાં બધા મસાલા, ગોળ અને લીંબુનો રસ મેળવો

  6. 6

    છેલ્લે ચણાનો લોટ ઉમેરવો,બધું બરાબર ચડવા દેવું

  7. 7

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rutva Makwana
Rutva Makwana @rutva_makwana
પર

Similar Recipes