રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડારા અને ગરમ અને છાલ ઉતારી અને ઝીણી કચુંબર કરી લેવાનુંઅને તેને પાણીની અંદર ડુબા રાખવાની તેમાં બે ચમચી ખાટું પાણી નાખી દેવાનું
- 2
- 3
હવે ધારાને ગરમર ઝીણી કટકી થઈ જાય પછી તેને ધોઈ અને એક કપડામાં કોરા કરી લેવા પછી તેને એક બાઉલમાં નાખી દેવા પછી તેમાં રાયનો લાડુ મિક્સર ની અંદર ખાટું પાણી નાખી અને ક્રોસ કરી લેવો પછી તે ક્રશ કરેલું મિશ્રણ ડારા અને ગરમર માં નાખી દેવૂ
- 4
- 5
ચમચા વડે બધું મિક્સ કરી નાખવું અને એક બરણી ની અંદર ભરી લેવું તૈયાર છે આપણા તારા ઘરમાં ચોમાસાની ઋતુમાં કેરીના રસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આથેલી ગરમર (Atheli Garamr Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો , ગરમર ની સીઝન આવી ગઈ છે ,હું તમારા માટે લાવી છું ,ગરમર નું અથાણું બનાવવા ની 2 રીત .આવો જોઈએ .માર્ચ થી મે મહિના સુધી ગરમર ખૂબ જ આવશે .તો એક વર્ષ સ્ટોર કરવા માટે જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
-
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
-
-
ક્રંચી માઉથ ફ્રેશનર
આપણે લોકો મુખવાસ તો બધી ટાઈપ ના બનાવતા હોય છે આજે કંઈક અલગ જ મુખવાસ બનાવીએ. Krishna Rajani -
-
-
-
-
-
-
-
-
ડબલ કલર ચોકલેટ (Double decker chocolate recipe in Gujarati)
#goldenapron #week૨૦ #chocolate Dipti Devani -
ચણામઠ & તીખા તમતમતા બટેટા
#આલુ #post2હેલો મિત્રો આજે હું અમારે ભાવનગરમાં famous street food ચણામઠ અને તેની સાથે તીખા તમતમતા બટેટા ની ડીશ શેર કરવા માગું છું આ ડીશ દેખાવમાં જેટલી સરસ લાગે છે એટલી જ ખાવામાં ચટપટી અને ટેસ્ટી લાગે છે તેની ઉપર આમલીની ચટણી રાખવાથી તેનો ખૂબ જ મસ્ત આવે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Dharti Kalpesh Pandya -
આચાર મસાલા(Achar Masala recipe in Gujarati)
#EB#week4હું મારી નાની ઉંમરથી જ અથાણા તો બનાવું જ છું પણ મને નવું નવું બનાવવું બહુ જ ગમે છે તેથી આ વખતે કુક પેડમાં લાઈવ બતાવવામાં આવ્યું હતું તે મુજબ તેમાં થોડા ફેરફાર સાથે આચાર મસાલો બનાવ્યો છે નામ તો હું ભૂલી ગઈ છું પણ થેન્ક્યુ એ આંટી ને કે બહુ સરસ અથાણાનો મસાલો તેમણે શિખડાવ્યો હતો આ મસાલામાંથી તમે ઘણી બધી જાતના અથાણા બનાવી શકો છો Sonal Karia -
-
ટોપરાની ચીકી
#શિયાળાશિયાળો આવે એટલે ચીકી તો બધા ના ઘરે બનતી હોઈ છે તો ચાલો આપણે આ જ બનાવી ટોપરાની ચીકી.. જે ખૂબ જ જલ્દી બની જશે Mayuri Unadkat -
-
-
-
ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)
#સ્નેકસઆજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Kiran Solanki -
-
ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો
#લીલીજ્યારે ભૂખ લાગે અને ફટાફટ કંઈ ખાવું હોય અને આ પણ હેલ્થી ત્યારે આ ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો જલ્દી થી બનતી યુનિક વાનગી છે અને લીલા કલર ને લીધે બાળકોને આ હાંડવો ખાવા ની ખૂબ જ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
-
-
લસણ કેરીનું અથાણું(lashan keri nu athanu recipe in Gujarati)
#સમરઅથાણું બહુ જ સરસ બને છે જે આપણે બાર મહિના રાખી શકીએ છીએ અને બિલકુલ બગડતું પણ નથી Kajal A. Panchmatiya
More Recipes
- તરબૂચ નું જયૂસ (Watermelon Juice Recipe In Gujarati)
- વેનીલા આઇસ્ક્રીમ વિથ ચોકલેટ સીરપ (Vanilla Ice Cream With Chocolate Syrup Recipe In Gujarati)
- લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)
- બાફેલા ગુંદાનું અથાણું (Bafela Gunda Pickle Recipe In Gujarati)
- કુકીઝ ઍન્ડ ક્રીમ (Cookies and Cream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249023
ટિપ્પણીઓ