લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

  1. ૧૨-૧૫ નંગ લીંબુ
  2. ૨ ટી સ્પૂનહળદર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ કપખાંડ
  5. ૧/૨ કપગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીંબુ ના બી કાઢી ટુકડા કરી હળદર મીઠું નાખી ૫-૬ દિવસ રાખો. સોફટ થાય પછી તેને મિકસરમાં ખાંડ અને ગોળ નાખી પીસી લો પછી તેમા સંભાર નાખી એક વખત મિકસરમાં પીસી લો. ગળયુ અથાણું તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes