ગોબી પનીર પુલાવ (Gobhi paneer pulav recipe in Gujarati)

Karuna Bavishi @cook_19134369
ગોબી પનીર પુલાવ (Gobhi paneer pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાઈસ કૂકરમાં અઢીસો ચોખ્ખા પાણીમાં પલાળીને રાખવા પછી એક કડાઈમાં વઘાર માટે તેલ લેવું
- 2
એક કડાઈમાં તજ-લવિંગનો વઘાર કરી લાલ મરચું નાંખવું પછી કાંદા સાંતળવા તેની અંદર કેપ્સીકમ ઝીણું સમારેલું નાખો ઝીણી સમારેલી કોબીચ સાંતળવી તેની અંદર ટમેટું નાખવું અને બધો મસાલો નાખવો મસાલામાંથી તેલ છૂટું પડે એટલે પનીર નાના કટકા કરી તેની અંદર નાંખવા
- 3
કોબી અને પનીરનો મસાલો રેડી થાય એટલે સાઈડમાં રાખેલા ચોખા ની અંદર બધું સ્ટફિંગ નાખો અને હલાવો પછી rice cooker ઢાંકીને rice cooker ચાલુ કરો ગરમાગરમ પુલાવ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #gobi# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે. Urmi Desai -
-
-
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)
#GA4#Week8પનીર પુલાવ મારે ત્યાં બધાં ને ભાવે ખાસ મારા દિકરા તો ચાલો આજ નું ડિનર પનીર પુલાવ Komal Shah -
-
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
-
-
શાહી પનીર પુલાવ (Shahi Paneer Pulao Recipe In Gujarati)
શાહી પનીર એ મેજિક મસાલાથી બધા શાહી પનીર ની સબ્જી તો બનાવે જ છે પરંતુ આજે મેં એ મસાલાનો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યા તો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shilpa Kikani 1 -
-
-
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
કોબીજ કોફતા પુલાવ(Cabbage Kofta pulav Recipe in Gujarati)
વિવિધ પ્રકારના ચોખાની વાનગીનો સ્વાદ જ અલગ હોય છે. તેમાં પણ બાસમતી ચોખાનો કોફતા પુલાવ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week14 Mamta Pathak -
-
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528122
ટિપ્પણીઓ