રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને સમારી લેવા પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને અને એક બાઉલમાં ચણાનો લોટ અને મેથીની ભાજી રાખવી તેની અંદર અડધી ચમચી મરચાંનો ભૂકો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર ને અડધી ચમચી ખાંડ નાખી અને પા ચમચી સાજીના ફૂલ નાખી તેના ગોટા બનાવી અને તળી લેવા પછી તેને સાઈડમાં રાખી દેવા હવે એક કુકર ની અંદર 2 ચમચા તેલ મૂકી ઊંઝા નો વઘાર કરવાનો એમાં અડધી ચમચી જીરૂં અને રાઈ નાખવી બે લાલ સૂકા મરચાં નાખવાં પછી ટમેટા ત્રણ-ચાર સુધારી અને તેનો પહેલા વઘાર કરવો પછી તેની અંદરથી ચમચી હળદર 2 ચમચી લાલ મરચાનો
- 2
સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેને થોડીવાર પાકવા દેવું શાકભાજી નાખી અને મિક્સ કરી દેવું પછી તેની અંદર એક ગ્લાસ પાણી નાખી દેવો પછી તેને બે સીટી વગાડી અને કૂકરને ઠરવા દેવું ઠરી જાય અડધી કલાક પછી કુકર ખોલી તેની અંદર ગોટા નાખી દેવા મેથીના પછી બે મિનીટ ગેસ ઉપર રાખી અને ઉપર કોથમરી લગાવી ગરમાગરમ સર્વ કરવું તૈયાર છે આપણું ઉંધીયુ સેક્સ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ