કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm

કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 થી 5 પાકી કેરી
  2. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીની છાલ ઉતારી તેના ટુકડા કરવા

  2. 2

    જરૂર મુજબ પાણી અને ખાંડ ઉમેરી ક્રશ કરી લેવી

  3. 3

    ઠંડું કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes