રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાંચણાનો લોટ ઝીણી કાપેલી પાલક આદુ-લસણની પેસ્ટ તલ બધા મસાલા અને મોણ ઉમેરી પાણીથી લોટ બાંધવો
- 2
તેમાંથી લૂઆ કરી થેપલા વણવા તવી ગરમ કરી તેલ મૂકી બંને બાજુ બરાબર શેકી લેવા
- 3
પાલક પરાઠા ને સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
-
-
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
થેપલાનું નામ આવે એટલે ગુજરાતી ઓ આવે ગુજરાતીઓની સવાર નો હેલ્ધી નાસ્તો એટલે થેપલા આ એક એવી વાનગી છે કે તમે એક દમ જલ્દી અને ઘરમાં મળી રહેતી વાનગીથી બને છે આ વાનગીમાં દુધી, મેથીની ભાજી કોથમિર લીલું લસણ ગાજર અને ઘઉં ની લોટ અને થોડા માસલાથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ પાલકના થેપલા.#GA4#week 20થેપલા Tejal Vashi -
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
-
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujaratiલંચબોક્શ માં આપવા માટે થેપલા બનાવ્યા છે ઝડપથી બની જાય છે, સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાલક હોવાથી હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16263742
ટિપ્પણીઓ