મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)

થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરા ના લોટ મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી મેથી ઝીણી સમારેલી પાલક ઝીણી સમારેલી કોથમીર આદુ મરચાની પેસ્ટ 2 ચમચી જેટલું દહીં એક ચમચી જેટલા તલ મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું મિક્સ કરો
- 4
૩ ચમચી જેટલું તેલ એડ કરી જરૂર મુજબ પાણી લઈ મીડીયમ જેવો લોટ બાંધો
- 5
15 મિનિટ માટે લોટને
રાખી દો - 6
ત્યારબાદ લોટને કેળવી લઈ તેના થેપલા વાણી લોઢી પર બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તેવા તેલ અથવા ઘી સાથે શેકી લો
- 7
તૈયાર છે ગરમા ગરમ multigrain હરિયાળી થેપલા સર્વ કરી શકાય છે
- 8
લસણની પેસ્ટ પણ એડ કરી શકાય છે જો ખાતા હોય તો અને શિયાળાની સિઝન હોય તો લીલુ લસણ પણ બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા બાજરા ના થેપલા થેપલા મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Asmita Rupani -
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
થેપલાનું નામ આવે એટલે ગુજરાતી ઓ આવે ગુજરાતીઓની સવાર નો હેલ્ધી નાસ્તો એટલે થેપલા આ એક એવી વાનગી છે કે તમે એક દમ જલ્દી અને ઘરમાં મળી રહેતી વાનગીથી બને છે આ વાનગીમાં દુધી, મેથીની ભાજી કોથમિર લીલું લસણ ગાજર અને ઘઉં ની લોટ અને થોડા માસલાથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ પાલકના થેપલા.#GA4#week 20થેપલા Tejal Vashi -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla#tricolour ગુજરાતી લોકોમાં થેપલા ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. સામાન્ય રીતે થેપલા ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ઘઉંના લોટમાં બાજરાનો લોટ, જુવારનો લોટ, રાગીનો લોટ અને ચણાનો લોટ ભેળવીને પણ થેપલાં બનાવી શકાય છે. મેં આજે ઘઉંના લોટમાં ચણાનો લોટ ભેળવીને થેપલા બનાવ્યા છે. આ થેપલામાં મેં વેજિટેબલ્સ પણ ઉમેર્યા છે. થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમવામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે કોઈ વખત મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય છે. Asmita Rupani -
-
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla મિક્સ લોટ ના થેપલા મેં આમાં કોથમીર પણ એડ કરી છે બાળકો કોથમીર ખાતા હોતા નથી તો થેપલા માં નાખી ને ખવડાવી એતો ખાઈ જાય છે Khushbu Japankumar Vyas -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ફેવરિટ થેપલા . ગમે ત્યાં ફરવા જાય થેપલા કાંતો ઢેબરા સાથે જરૂર લઈ જાય. Sonal Modha -
હરીયાલી થેપલા (Hariyali Thepla Recipe In Gujarati)
#GA4#Week20હમણા શિયાળા ની ઋતુ માં લીલી ભાજી ખૂબ જ સારી મળી રહે છે તો મેં આ થેપલા લીલીડુંગળી, મેથી ની ભાજી, સુવા ની ભાજી અને કોથમીર મિક્ષ કરી ને બનાવ્યા છે. શિયાળા માં આ રીતે અલગ અલગ થેપલા ખાવાની મજા જ કંઈ ઓર છે. Sachi Sanket Naik -
દૂધીના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
દૂધીના થેપલા મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવેલ છે. બાળકો માટે ખાસ કરીને દૂધી ભાવતી નથી પણ આ રીતે મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવવામાં આવે તો બાળકો સાથે બધાને ખાવાની મજા આવશે અને સવારે ચા સાથે નાસ્તામાં કે લંચબોકસ પણ આપી શકાય છે. ડિનરમાં હેલ્ધી સૂપ સાથે પણ લઇ શકાય. Pinal Naik -
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
શ્રીલંકન વેજિટેરિયન કોઠું રોટી (Shrilankan Vegetarian Kothu Roti
શ્રીલંકામાં આ રેસીપી એગ માંથી બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીં મેં તેનું વેજિટેરિયન વર્ઝન બનાવ્યું છે જે ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
મૂળભૂત રીતે ગુજરાતી વાનગીની રેસીપી, પરંતુ આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રોટલાની તુલનામાં થેપલા માં લાંબી શેલ્ફ લાઇફ છે અને તે ઓરડાના તાપમાને 3 દિવસ સરળતાથી સચવાઈ શકે છે. તે સામાન્ય રીતે સાદા દહીં અને કેરીના અથાણાં સાથે નાસ્તામાં અને સાંજના ભોજનમાં પીરસવામાં આવે છે. થેપલા રેસીપી લંચ બોક્સ રેસીપી તરીકે ખૂબ જ સરળ છે અને મુસાફરી દરમિયાન ટિફિન બોક્સ માટે પણ.#GA4#Week2 Nidhi Sanghvi -
થેપલા (Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે ગમે ત્યારે થેપલા ખાવા પસંદ આવે. Harsha Gohil -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
-
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
આ ટ્રેડિશનલ રેસીપી છે જે બાજરા ના લોટ માંથી બને છે પરંતુ ખુબ ટેસ્ટી બને છે Nidhi Jay Vinda -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (
#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો Nidhi Desai -
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4#week2હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા હું તમારી સાથે થેપલા પણ લસણીયા જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Nipa Parin Mehta
More Recipes
ટિપ્પણીઓ