રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ ચાળી લેવોમોટા બાઉલમાં એમાં મેથી સુધારેલી નાખવી અને કોથમીર નાંખવી થોડીક એક ચમચી હળદર લાલ પાઉડર લસણની ચટણી સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું ૧ ચમચી બે પાવડા તેલ ચણાનો લોટ એક કટોરી એ બધું મિક્સ કરી અને પછી અને પછી ૨ ગ્લાસ પાણી નાખીને લોટ બાંધી લેવો લોટ બંધાઈ ગયા પછી પાંચ મિનિટ રાખો બાઉલમાં
- 2
થોડીવાર થાય એટલે લોટને એકદમ મસળી નાખો પછી નાના લૂઆ વાળી રોટલી વણી અને પછી એક તવી લેવી તેને ગેસ ઉપર મૂકવું પછી થોડીક વાર ગરમગરમ થઇ જાય એટલે થેપલું એમાં નાખી દેવું અને પછી ધીમા ગેસ બે બાજુ પકવા દેવ પકવાય જાય એટલે ઉતારી લેવું અને આપણા થેપલા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
-
-
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujrati# home madePriti Soni
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16266719
ટિપ્પણીઓ