સાદા થેપલા (Sada Thepla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે
સાદા થેપલા (Sada Thepla Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં બધા મસાલા કરો અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી થેપલાનો લોટ બાંધી લો અને લોટને બે ચમચી તેલ નાખીને લોટને કેળવી લો અને તેના લુવા પાડી લો
- 2
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ મૂકી લોટનો લૂઓ લઈને અટામણ ની મદદથી તેને પતલુ વણી લો અને થેપલાને તવી ઉપર બંને બાજુથી ઘી તેલ લગાવી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણા સાદા થેપલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ થેપલા તમે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
મસાલા ક્રિસ્પી પરોઠા (Masala Crispy Paratha Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બને છે Falguni Shah -
-
-
-
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16646288
ટિપ્પણીઓ