મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1જોડી મેથી
  2. 1બાઉલ ઘઉંનો લોટ
  3. 1 વાટકીમલ્ટીગ્રેન લોટ
  4. 2 ચમચીલાલ મરચાનું પાઉડર
  5. 2 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચી હિંગ
  7. 5 નંગલસણ
  8. તેલ
  9. પ્રમાણે મીઠું
  10. 3 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ મેથીનેઝીણી સમારી લો ત્યારબાદ ધોઈ નાખો એક થાળીમાં ઘઉંનો લોટ મલ્ટીગ્રેન લોટ આમાં ધોયેલી મેથી નાખી દો

  2. 2

    લોટમાં મીઠી મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર હિંગ મીઠું લસણ ઝીણું સમારેલું આ બધું મિક્સ કરી તેમા 1/2વાટકી તેલ નાખો

  3. 3

    બધું સરખું મિકસથઈ જાય પછી પાણીથી થેપલાનો લોટ બાંધી લો લોટ બાંધ્યા પછી તેના નાના લુવા કરી થેપલાવણ તવી માં તેલ મૂકી બંને બાજુ શેકી લો

  4. 4

    ગરમ ગરમ મેથીના થેપલા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes