રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં ચણાનો લોટ અજમો અને બધા મસાલા અને તેલનું મોણ ઉમેરી બરાબર મિક્સ કરવું
- 2
પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો
- 3
તેમાંથી લૂઆ કરી થેપલા વણવા
- 4
લોઢી ગરમ કરી થેપલા બંને બાજુ તેલ મૂકી શેકવા
- 5
થેપલા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
-
-
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192237
ટિપ્પણીઓ