મેંગો ઓટ્સ લસ્સી (Mango Oats Lassi Recipe In Gujarati)

PRIYANKA DHALANI @priyankadhalani
#NFR
આ રેસિપી ઉનાળામાં સાંજે લેવાથી થઈ જાઓ થંડા થંડા કુલ કુલ.....
મેંગો ઓટ્સ લસ્સી (Mango Oats Lassi Recipe In Gujarati)
#NFR
આ રેસિપી ઉનાળામાં સાંજે લેવાથી થઈ જાઓ થંડા થંડા કુલ કુલ.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સરમાં કેસર કેરી અને ખાંડ નાખી ક્રશ કરી લો.
- 2
હવે તેમાં દહીં,મલાઇ,ઓટો અને થોડું પાણી નાંખો.
- 3
ત્યારબાદ ફરી પીસી લો.હવે સવીઁગ માટે એક ગ્લાસ લો.
- 4
હવે તેમાં લસ્સી નાંખો અને તેના પર થોડી મલાઇ ગાનીઁશ માટે અને પીસ્તા નાખી સર્વ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ થેન્ક યુ...😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
-
મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)
#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે. Monika Dholakia -
-
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મેંગો ઓટ્સ પુડિંગ (Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈનસ્ટ્ન્ટ બને, ન્યુટ્રીશન થી ભરપૂર, મેંગો સાથે ફ્યુઝન કરી લો કેલરી મોર્નીંગ બ્રેકફાસ્ટ રેડી Avani Suba -
મેંગો મલાઈ લસ્સી(mango malai lassi in Gujarati)
કેરીની સીઝન આવે એટલે પછી અલગ અલગ બનાવવાનું મન થાય અમારા ઘરમાં તો બધાને એટલુ ભાવે તે કોઈપણ રીતે સ્વીટ બનાવીને આપો ફટાફટ થાય એ તો દરેક વ્યક્તિને ભાવતી વસ્તુઓની તેમાં કેરી એડ કરવામાં આવે તો એ તો બેસ્ટ લસ્સી બની જાય#પોસ્ટ૩૯#વિકમીલ૨#માઇઇબુક#સ્વીટ Khushboo Vora -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiyellow 🟡 recipeઉનાળા ની સીઝન મા ઠંડી ઠંડી લસ્સી પીવાની મજા પડી જાય. અને એમાં પણ માંગો ફ્લેવર્ હોયતો વધારે મજા પડે. આજે હું એક ખુબજ ઝડપ થી બની જાય તેવી માંગો લાસી ની રેસિપી લઈએ આવી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેંગો ક્રીમી ટેંગી લસ્સી (Mango Creamy Tangi Lassi Recipe In Gujarati)
#NFR#MR#મેંગો લસ્સી#SDRગરમીના દિવસોમાં ઠંડુ ખાવા અને પીવાનું મન થાય. અને એમાં પણ કેરીની સીઝન હોય એકદમ ભાવ તું ફ્રુટ હોવાથી તેની વેરાઈ બની શકે છે મેં આજે creamy મેંગો લસ્સી tangi બનાવી છે એકદમ ટેસ્ટી બને છે Jyoti Shah -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળામાં તો કેરી સિવાયની વાત જ ના હોય કોઈપણ રીતે મેંગો કોઈપણ ચીઝ માં એડ કરવાની... Dr Chhaya Takvani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16270299
ટિપ્પણીઓ (2)