મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામદહીં
  2. 2 ચમચીખાંડ
  3. 1 નંગનાની કેસર પાક્કી કેરી
  4. 1/2 કપપાણી
  5. 1 ચમચીમાખણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં દહીં, ખાંડ, મેંગો ના પીસીસ અને સહેજ પાણી લઈ બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો. અને એકદમ સ્મુધ કરી લો.

  2. 2

    હવે સર્વિગ ગ્લાસ માં લઈ લો.

  3. 3

    તો તૈયાર છે ઠંડી ઠંડી મેંગો લસ્સી. ઉપર થી મેંગો પીસ અને માખણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes