રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ છોલી તેના નાના નાના ટુકડા કરવા.
- 2
ત્યાર બાદ બધી વસ્તુઓ એક બાઉલ માં મિક્સ કરી બ્લેન્ડર મારવું.
- 3
પછી થોડી વાર ફ્રીજ માં રાખવું. ઠંડુ થાય એટલે સર્વિંગ ગ્લાસ માં કાઢી પિસ્તા થી ગાર્નિસ કરી ઠંડી ઠંડી મજેદાર લસ્સી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)
#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે. Monika Dholakia -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝન મા મારા ઘર મા અચૂક બનતુ પીણુ. અને મારા પપ્પા નુ ફેવરિટ.#cookpadindia Rupal Bhavsar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi recipe in Gujarti)
#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
મેંગો મલાઈ લસ્સી(mango malai lassi in Gujarati)
કેરીની સીઝન આવે એટલે પછી અલગ અલગ બનાવવાનું મન થાય અમારા ઘરમાં તો બધાને એટલુ ભાવે તે કોઈપણ રીતે સ્વીટ બનાવીને આપો ફટાફટ થાય એ તો દરેક વ્યક્તિને ભાવતી વસ્તુઓની તેમાં કેરી એડ કરવામાં આવે તો એ તો બેસ્ટ લસ્સી બની જાય#પોસ્ટ૩૯#વિકમીલ૨#માઇઇબુક#સ્વીટ Khushboo Vora -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
દહીં મેવા લસ્સીઉનાળા મા બપોરે પીવાનું એક સરસ પીણું જે મે ખાંડ ફ્રી બનાવ્યું છે.મે એમા મધ નાખ્યો છે જે આપડી રોગ પ્રતિકાર શક્તિ વધારવા મદદ કરે છે અને sweet પણ કરે છેઆ પીવાથી લું નઇ લાગતી અને પેટ મા ઠંડક મળે છે. Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12703128
ટિપ્પણીઓ