વરીયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૪ ચમચીવરિયાળી નો પાઉડર
  2. ૬ ચમચીખાંડ
  3. લીંબુનો રસ
  4. થોડું મીઠું
  5. આઇસકયૂબસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    વરિયાળી ને મિક્સરમાં પીસી ને પાઉડર બનાવી લેવો. પછી બેથી ત્રણ કલાક સુધી આ પાવડરને પાણીમાં પલાળી રાખવો.

  2. 2

    ત્યારબાદ વરિયાળીનું પાણી ગાડી લેવું. પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ ને થોડું મીઠું ઉમેરી હલાવીને મિક્સ કરી લેવું.

  3. 3

    પછી પાછું આ પાણીને ગાળી લેવું. ત્યારબાદ વરિયાળીના શરબત માં આઈસકયૂબસ ઉમેરી અને ઠંડું ઠંડું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes