વરીયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વરીયાળી નો મીક્ષરમાં ભૂકો કરી લો.પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે મરી નો પણ પાઉડર બનાવી લો.
- 2
હવે એક બાઉલમાં કાઢી લો. પછી સાકર નો પણ પાઉડર બનાવી લો.પછી એક તપેલીમાં પાણી લઈ તેમાં જરૂર પ્રમાણે વરીયાળી, સાકર તથા મરી પાઉડર બધું નાખી બરાબર મિક્સ કરો.
- 3
પછી જરુરિયાત પ્રમાણે તેમાં બરફના ટુકડા નાખી તેને ગ્લાસમાં કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#શરબત#જયુસ Bhavisha Manvar -
વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે Namrata Darji -
વરીયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
વરીયાળી શરબત નો પાઉડર પ્રી મિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
ખાસ ઉનાળામાં આ મિક્ષ રેડી હોય તો તરત જ શરબત બનાવી શકાય છે. HEMA OZA -
-
-
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
વરીયાળી શરબત પ્રિમીકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
-
-
વરીયાળી સરબત (Variyali sharbat recipe In gujarati)
#goldanapron3#week16 સરબત#મોમઆજકાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે .અને એમાં વળી લોકડાઉન ...!નહીતર વેકેશન ચાલતુ હોય..!ઘરમાં જ રહેવાનું. મારા બા( મમ્મી)ની યાદ આવી ગઈ. ગરમીમાં કયાંય જઈ શકાય નહીં.એટલે બપોરે કંઈક ને કંઈક બનાવી અમને ખાવા-પીવા આપ્યા કરે.જેથી તાપમાં કોઈ બહાર જવાનું યાદ જ ન કરે મને યાદ છે અમે ચા ન'તા પીતા તેથી ઘણી ફ્લેવરના સરબત બનાવતા જેમાંથી હું આજે "વરીયાળીનુ સરબત"ની રેશિપી લઈ આવી છું. જે હાલમાં હું મારા સનને બનાવી આપું છું .તમને પણ પસંદ આવશે જ.તો ચાલો બનાવીએ વરીયાળીનુ સરબત. Smitaben R dave -
કાળી દ્રાક્ષ અને વરીયાળી નું શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)
સવારે ઉઠીને નરણા કોઠે આ જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને પાચનશકિત વધારે છે..બદામ થી મગજ પણ તેજ થાય છે.. Sangita Vyas -
-
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
-
-
લેમન વરીયાળી શરબત (Lemon Variyali Sharbat Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
-
-
વરીયાળી શરબત નું પ્રીમિકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
ઉનાળામાં વરિયાળીનું શરબત શરીરમાં ઠંડક પ્રદાન કરે છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#સમર કુલર આ શરબત પીવા થી ઘણા ફાયદા છે. લૂ થી બચાવે એસીડીટી ઉનાળા મા ઘણા ને યુરીન પ્રોબલેમ હોય તેમા પણ અકસીર છે. HEMA OZA -
-
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya
More Recipes
- વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
- હકકા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
- ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
- રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123367
ટિપ્પણીઓ