વરીયાળી ફુદીનાનું કુલર (Variyali Pudina Cooler Recipe In Gujarati)

સમરની સીઝન હોય અને કઈ ઠંડુ પીવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને બનાવવો પણ એટલું જ ઇઝી છે અને એક મહત્વની વાત એ છે કે આ કુલરના હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે
વરીયાળી ફુદીનાનું કુલર (Variyali Pudina Cooler Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને કઈ ઠંડુ પીવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને બનાવવો પણ એટલું જ ઇઝી છે અને એક મહત્વની વાત એ છે કે આ કુલરના હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુધીના ને ધોઈ અને ઝીણો સમારી લો
- 2
ત્યારબાદ તેમાં વરીયાળીનો પાઉડર અને ખડીસાકર,લીંબુનો રસ,આદુનો રસ,મીઠું, સંચળ, મરી પાઉડર ઉમેરી દો
- 3
એક કે બે વાર બ્લેન્ડર ફેરવી આ પાણી ને ફ્રીઝ માં બે-ત્રણ કલાક માટે રાખી દો
- 4
આ પાણીને રાખવાથી એક મોટો ફાયદો એ થશે છે ફુદીનાના પાન નો ટેસ્ટ પાણીમાં ખૂબ જ સરસ બેસી જશે
- 5
તૈયાર છે વરીયાળી ફુદીનાનું કુલર જેને તમે ગમે ત્યારે એન્જોય કરી શકો છો
- 6
અત્યારે ઉનાળામાં ઠંડક આપે છે અને વરિયાળી અને ફુદીનો બંને હેલ્થ માટે પણ ખૂબ સારા છે
Similar Recipes
-
વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે Namrata Darji -
શેરડીનો રસ (Sugar cane juice recipe in Gujarati)
જે દેશમાં શેરડી મળતી નથી અને શેરડીનો રસ પીવાનું મન થાય તો આ એક સરળ પદ્ધતિ થી, ઘરમાં જ મળતી વસ્તુઓથી સહેલાઈથી ઘરે જ તાજો શેરડીનો રસ બનાવી શકાય.#Supers Reshma Trivedi -
કાકડી અને ફુદીનાનું કુલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર વંદના દરજી ની રેસીપી ને ફોલો કરીને થોડા ચેન્જ કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ શ્રી વંદના દરજી જી Rita Gajjar -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
વરીયાળી શરબત નો પાઉડર પ્રી મિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
ખાસ ઉનાળામાં આ મિક્ષ રેડી હોય તો તરત જ શરબત બનાવી શકાય છે. HEMA OZA -
કાચી કેરીનું કુલર (Raw Mango cooler recipe in Gujarati)
#કૈરી #post3 આજે મેં એક નેચરલ અને ઠંડક આપનારું ફળોના રાજા કેરી માંથી કુલર બનાવેલ છે જે ખુબ જલ્દી બની જાય છે અને સાથે સાથે એટલું જ હેલ્ધી છે Bansi Kotecha -
કાળી દ્રાક્ષ અને વરીયાળી નું શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)
સવારે ઉઠીને નરણા કોઠે આ જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને પાચનશકિત વધારે છે..બદામ થી મગજ પણ તેજ થાય છે.. Sangita Vyas -
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
કાચી કેરી ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે. એ વખતે કંઈક ખાટું- મીઠું પીણું પીવાની મજા આવે. બધાના ઘરે બાફલોતો બનતો જ હોય છે પણ મેં આજે કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવ્યું હતું જે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું.કેરીને બાફવાની નથી એટલે આ શરબત જલ્દીથી બની જાય છે.#KR Vibha Mahendra Champaneri -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2મે આ આમ પન્ના ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવેલ છે.એટલે ઉનાળાના તડકા ને ગરમી ઉકળાટમાં આ આમ પન્ના નુ એક હેલ્ધી વઝૅન છે. વડી વરીયાળી અને સાકર શરીર માટે ઠંડુ ગણાય છે. Bindi Vora Majmudar -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
ફુલઝર સોડા(soda recipe in Gujarati)
ફુલઝર સોડા એ એક સ્પેશિયલ સાઉથ ઇન્ડિયામાં બને છે નાની પ્યાલી માં અલગ-અલગ મસાલા ભરી અને તેને તીખો ટેસ્ટ આપવામાં આવે છે નાની પ્યાલી ને મોટા સોડા ભરેલા ગ્લાસમાં ડુબાડી તેને પીવામાં આવે છે બહુ જ સહેલી રેસીપી થી આપડે તેણે ઘરે જ બનાવી શકીએ છીએ#માઇઇબુક#વેસ્ટ#પોસ્ટ૨૧ Sonal Shah -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiઆ ડ્રીંક ખુબજ ગુણકારી છે.ગરમી માં આ ડ્રીંક પીવાથી લૂ થી બચી શકાય છે.એસિડિટી, કબજિયાત, શારીરિક નબળાઈ,માં તેમજ જો તમને અપચો હોય તો તેમાં આ ડ્રીંક પીવાથી ફાયદો થાય છે. વાળ અને સ્કિન માટે પણ આ ખૂબ ફાદાકારક છે. Isha panera -
કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji -
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
-
-
વરીયાળી સરબત (Variyali sharbat recipe In gujarati)
#goldanapron3#week16 સરબત#મોમઆજકાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે .અને એમાં વળી લોકડાઉન ...!નહીતર વેકેશન ચાલતુ હોય..!ઘરમાં જ રહેવાનું. મારા બા( મમ્મી)ની યાદ આવી ગઈ. ગરમીમાં કયાંય જઈ શકાય નહીં.એટલે બપોરે કંઈક ને કંઈક બનાવી અમને ખાવા-પીવા આપ્યા કરે.જેથી તાપમાં કોઈ બહાર જવાનું યાદ જ ન કરે મને યાદ છે અમે ચા ન'તા પીતા તેથી ઘણી ફ્લેવરના સરબત બનાવતા જેમાંથી હું આજે "વરીયાળીનુ સરબત"ની રેશિપી લઈ આવી છું. જે હાલમાં હું મારા સનને બનાવી આપું છું .તમને પણ પસંદ આવશે જ.તો ચાલો બનાવીએ વરીયાળીનુ સરબત. Smitaben R dave -
હર્બલ ડ્રિંક (Herbal Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યારના કોરોનાના આ સમયમાં આ એક ટેસ્ટી અને હેલ્ધી હર્બલ drink છે#Immunity Nidhi Jay Vinda -
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આમ પન્ના એક હેલ્ધી અને ટેસ્ટી પીણું છે મેં જેમાં થોડી વરિયાળી એડ કરી છે જે એક સરસ સ્વાદ આપે છે Dipal Parmar -
હની ચીલી પોટેટો બોમ્બ
ફ્રેન્ડ આ મારી એકદમ જ ઇનોવેટિવ અને ટેસ્ટી રેસીપી છે જે મેં પોતે મારી જાતે create કરેલી છે અને ખૂબ જ ડીલીસીયસ છે#cookwellchef#ebook#RB19 Nidhi Jay Vinda -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar
More Recipes
ટિપ્પણીઓ (2)